Best Jan Aushadhi Knee Cap, માત્ર 120 રૂપિયા, ઘૂંટણના દુઃખાવા સામે ઉપયોગી

Jan Aushadhi Knee Cap : આજના ઝડપી જીવનમાં ઘૂંટણમાં દુઃખાવો થવો સામાન્ય સમસ્યા બની ગઈ છે. પછી ભલે તમે ખેલાડી હોય કે વધારે ઉભા રહેવાનું કામ કરતા હોય, કે પછી ઉંમરનાં કારણે ઘૂંટણમાં દુઃખાવા ની સમસ્યા વારં- વાર રહેતી હોય.

તો તારા માટે છે બજાર કરતાં સૌથી ઓછા ભાવ માં મળતાં જન ઔષધિ નીકેપ જે તમને ઘૂંટણના દુઃખાવા માં બોવ મદદ રૂપ થઈ શકે છે, કારણ કે આ નીકેપ ઘૂંટણ ના દુઃખાવા સામે રક્ષણ આપવા માટે ખાસ બનાવામાં આવ્યાં છે. અને સોંથી મોટી વાત આ જન ઔષધિ ના નીકેપ મુખ્ય રૂપે FDA, WHO, GMP અને ISO પ્રમાણિત છે.

તો પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના હેઠળ મળતું જન ઔષધિ નીકેપ જે તમને બજાર માં મળતાં Knee Cap કરતા બોવ ઓછી કિંમત માં મળે છે, અને ઉચ્ચ ગુણવત્તા વાળા મટિરીલ માં મળવા નું છે, તો આવો જન ઔષધિ નીકેપ ની વિસ્તૃત જાણકારી મેળવીયે…

Jan Aushadhi Knee Cap ની વિશેષતાઓ

સોંથી પેલા આપડે જન ઔષધિ નીકેપ ની કઈ મહત્વપૂર્ણ વિશેષતાઓ છે એ સમજી લીયે જેના થી તમને Knee Cap ની વિશેષતાઓ સમજી શકાય.

  • ઉચ્ચ ગુણવત્તા વાળું મટીરિયલ — નરમ અને આરામદાયક.
  • ઘૂંટણને સપોર્ટ આપીને દુખાવામાં રાહત આપે.
  • રિહેબિલિટેશન અને ફિઝિયોથેરાપી દરમિયાન સહાયક અને મદદ રૂપ
  • ચાલવા-ફરવામાં, સીડીઓ ચઢવા-ઉતરવામાં આરામ આપે છે.
  • લિગામેન્ટ અથવા સ્નાયું કે ઇન્જરી પછી થતા દુઃખાવામાં ઉપયોગી.
  • બજારની સરખામણીએ કિંમત ખૂબ ઓછી.

જન ઔષધિ નીકેપ ક્યાં-ક્યાં ઉપયોગી?

હવે આપડે એ સમજી લિયે કે જન ઔષધિ નીકેપ મુખ્ય રૂપે કઈ કઈ સમસ્યા માં ઉપયોગ માં લઇ શકાય છે, તો અમે તમારા માટે નીચે પ્રમાણે જાણકારી આપી છે, જેથી તમને આસાની થી સમજાઈ કે જન ઔષધિ નીકેપ નો ઉપયોગ મુખ્ય રૂપે કઈ કઈ સમસ્યા માં કરી શકાય છે.

  • ઘૂંટણમાં દુઃખાવા ની સમસ્યા હોય ત્યારે
  • આર્થ્રાઇટિસ અથવા ઉંમરજન્ય સમસ્યાઓ ના કારણે ઉપયોગી
  • Sports injuries — રમત દરમિયાન થતા ઘૂંટણમાં દુઃખાવામાં ઉપયોગી
  • Post-Surgery Support માટે ઉપયોગી
  • વધારે વજન ધરાવતા લોકો માટે પણ બોવ ઉપયોગી છે.
  • રોજિંદા કામકાજ ના કારણે થતા ઘૂંટણમાં દુખાવા સપોર્ટ માટે ઉપયોગ માં લઇ શકાય છે.

જન ઔષધિ નીકેપ કઈ-કઈ સાઇઝ માં મળે છે?

મુખ્ય રૂપે જન ઔષધિ Knee Cap આપણે 3 સાઈઝ માં મળી રહે છે, જેની જાણકારી અમે તમને નીચે આપી રહ્યા છીયે.

નીકેપ સાઇઝસેન્ટિમીટર માં માપઇંચ માં માપ
(S) નાની સાઈઝ33-3613-14
(M) મધ્યમ સાઈઝ36-3814-15
(L) મોટી સાઈઝ38-4115-16

Knee Cap નું માપ તમારા માટે કઈ રીતે નક્કી કરવું?

નીકેપ ની ખરીદી પેહલા તમારે ઘૂંટણ ના ઉપર નું માપ લેવું જરૂરી છે, તમે માપ લેવા માટે માપ પટ્ટી નો પણ ઉપયોગ કરી શકો છો, ઉદારણ તરીકે તમારું માપ આવ્યું 35CM તો તમે 34CM થી 38CM માપ માં લાર્જ સાઇઝ (L) ના Knee Cap ખરીદી શકો છો, માપ લેવા માટે વ્યવસ્થા ના હોય તો તમે દુકાન પર જય ને નીકેપ પેરી ને તમારા માટે ખરા માપ ના Knee Cap પસંદ કરી શકો છો.

જન ઔષધિ નીકેપ ની કિંમત

જન ઔષધિ નીકેપ એક પેકેટ માં તમને બને પગ માટે નીકેપ મળે છે, જેમાં (S, M, L) નીકેપ માત્ર તમને 120 રૂપિયા માં મળે છે, આ હાલ નો ભાવ છે, ભાવ માં વધારો ઘટાડો થઇ શકે છે, એટલા માટે હાલ નો ભાવ જાણવા માટે તમારા નજીક ના જન ઔષધિ કેંદ્ર નો સંપર્ક કરો.

જન ઔષધિ નીકેપ જ કેમ પસંદ કરવા જોઈએ..?

જન ઔષધિ નીકેપ બજાર કરતાં 40% થી 80% ઓંછી કિંમત માં મળે છે, બજાર માં તમને અન્ય નીકેપ 250 રૂપિયા થી લઇ ને 700 રૂપિયા સુધી માં મળે છે, પણ જન ઔષધિ નીકેપ તમને માત્ર 120 રૂપિયા માં મળે છે, અને એ પણ ઉચ્ચ ગુણવત્તા વાળા મટીરિઅલ સાથે, તો મિત્રો છે ને સોંથી મોટી બચત.

જન ઔષધિ નીકેપ ક્યાં મળે છે?

મિત્રો જન ઔષધિ Knee Cap તમને તમારાં નજીક ના Jan Aushadhi કેંદ્ર પર મળી જાય છે, તમે જન ઔષધિ સંગમ એપ્લિકેશન નો ઉપયોગ કરી ને પણ તમારી આજુ બાજુ માં ક્યાં જન ઔષધિ કેંદ્ર છે એની જાણકારી મેળવી શકો છો. અને તમને Google Map નો ઉપયોગ કરી ને પણ તમારા વિસ્તાર માં આવેલા જન ઔષધિ કેંદ્ર વિશે જાણકારી મેળવી શકો છો.

નીકેપ નો ઉપયોગ કર્યા પછી ઘ્યાન માં રાખો

Knee Cap ને ઉપયોગ કર્યા પછી કઈ એવી મહત્ત્વપૂર્ણ વાતો ને ધ્યાન માં રાખવી જોઈએ જેના થી તમે વધુ સમય માટે અને સારી ગુણવત્તા સાથે Knee Cap નો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો.

  • Knee Cap નો ઉપયોગ કાર્ય બાદ જો નીકેપ ગંદા થઈ ગયા હોય તો તમને ઠંડાં પાણી માં ધોઈ શકો છો
  • Knee Cap ને તમને સામાન્ય સાબુ નો ઉપયોગ કરી ને પણ ધોઈ શકો છો
  • Knee Cap ને મશીન માં ન ધોવા જોયે
  • Knee Cap ઉપર વધુ ભાર આપી ને બ્રશ ને ઘસશો નહિ.
  • Knee Cap ને હવા થી સુખવી શકાય અથવા સામાન્ય તડકા માં સુકવી શકાય છે.

અંતિમ શબ્દ

આ પોસ્ટ ની માધ્યમ થી અમારો મુખ્ય હેતુ તમને સાચી જાણકારી પ્રદાન કરવા નો છે, તો આ પોસ્ટ માં આપણે જન ઔષધિ નીકેપ ની મહત્વપૂર્ણ જાણકારી મેળવી છે, અને અમારી www.Janaushadhibakrol.com વેબસાઈટ ઉપર તમને આવી નવી નવી જાણકારી મળવા ની છે. તો મિત્રો તમને આ માહિતીમાં કઈ નવું જાણવા મળ્યું હોય તો આ પોસ્ટ ને તમારા પરીવાર અને મિત્રો સુધી શેર જરૂર થી કરજો.

FAQ

  1. ઊચ્ચ ગુણવત્તા વાળા નીકેપ ક્યાં મળે છે?

    ઊચ્ચ ગુણવત્તા વાળા નીકેપ તમને તમારા નજીક ના જન ઔષધિ કેંદ્ર માં મળી રહે છે, જેની કિંમત માત્ર 120 રૂપિયા છે.

  2. જન ઔષધિ નીકેપ કેટલા રૂપિયા માં મળે છે?

    જન ઔષધિ નીકેપ માત્ર 120 રૂપિયા છે.

  3. જન ઔષધિ નીકેપ ની ગુણવત્તા સારી હોય છે?

    હા, જન ઔષધિ નીકેપ ISO, GMP અને WHO પ્રમાણીત છે.

1 thought on “Best Jan Aushadhi Knee Cap, માત્ર 120 રૂપિયા, ઘૂંટણના દુઃખાવા સામે ઉપયોગી”

Leave a Comment