JanaushadhiBakrol.com અમે અહીં ખાલી (Non-Scheduled Drugs) એટલે કે જેમાં ડોક્ટર ના પ્રિસ્ક્રિપ્શન ની જરૂર પડતી નથી તેવી જીવન જરૂરીયાત વસ્તુઓ જેવી કે સર્જિકલ, સેનિટરી નેપ્કીન્સ, ત્વચા સંબંધિત પ્રોડક્ટ અને OTC પ્રોડક્ટ ની જાણકારી આપીયે છીયે.
અમારું મિશન
દરેક વ્યક્તિને, ખાસ કરીને મધ્યમ અને નીચા વર્ગને, જેમાં ડૉક્ટર ના પ્રિસ્ક્રિપ્શની (Prescription) જરૂર પડતી નથી એવી જીવન જરૂરીયાત વસ્તુઓ જેવી કે સર્જિકલ, સેનિટરી નેપ્કીન્સ, ત્વચા સંબંધિત પ્રોડક્ટ અને OTC પ્રોડક્ટ ની જાણકારી આપીએ છીએ, દરેકને સસ્તી કિંમતે ગુણવત્તાવાળી (Non-Scheduled Drugs) એટલે કે જેમાં ડોક્ટર ના પ્રિસ્ક્રિપ્શન (Prescription) ની જરૂર પડતી નથી તેવી સર્જીકલ ઉત્પાદનો અને OTC પ્રોડક્ટ સાચી જાણકારી મળી રહે.
અમારી સેવાઓ
- સર્જીકલ ઉત્પાદનો અને OTC પ્રોડક્ટ સાચી જાણકારી આપીએ છીએ.
- Jan Aushadhi Store Bakrol Gate વિશે વિગતો
- Products ની કિંમતો અને ઉપલબ્ધતા
- સ્વાસ્થ્ય સંબંધિત માર્ગદર્શન અને Updates
શા માટે પસંદ કરો અમને?
- ગુણવત્તા સાથે સર્જીકલ ઉત્પાદનો અને OTC પ્રોડક્ટ
- Customer-friendly Support
- સાચા માર્ગદર્શન સાથે સહાયતા
અમારું વિઝન
“સર્જીકલ ઉત્પાદનો અને OTC પ્રોડક્ટ ખર્ચમાં ઘટાડો કરીને, દરેક પરિવારનું સ્વાસ્થ્ય સુરક્ષિત કરવું” — એ જ અમારી સૌથી મોટી સફળતા.
અમારો સંપર્ક
કોઈપણ પ્રશ્ન, સૂચન અથવા દવાઓની માહિતી માટે અમારો સંપર્ક કરો- dakshamilanbhaliya@gmail.com
જન ઔષધિ કેંદ્ર
દુકાન નંબર.14 પર્લ હેરિટેઝ કોમ્પ્લેક્ષ, બેંક ઓફ બરોડા ની બાજુમાં, બાકરોલ ગેટ,આનંદ-388315