Last Updated: 08/12/2025
આ Terms & Conditions (“શરતો”) JanaushadhiBakrol.com ના ઉપયોગ માટે લાગુ પડે છે. અમારી વેબસાઇટનો ઉપયોગ કરીને તમે આ શરતોને સ્વીકારો છો.
વેબસાઇટનો ઉપયોગ
આ વેબસાઇટ માત્ર સામાન્ય માહિતી આપવા માટે બનાવવામાં આવી છે. અહીં આપેલી માહિતીનો ઉપયોગ તમે તમારી જવાબદારી પર કરો છો.
માહિતીની સચોટતા
અમારી કોશિશ સચોટ અને અપડેટેડ માહિતી પ્રદાન કરવાની છે, પરંતુ કોઈ પણ માહિતી 100% સાચી, સંપૂર્ણ અને અપડેટ હશે તેની અમે બાંયધરારૂપે ખાતરી નથી આપતા.
Medical / Healthcare Disclaimer
આ વેબસાઇટ પર આપવામાં આવેલ હેલ્થ અને મેડિકલ સંબંધિત માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે. અમે અહીં ખાલી તમને (Non-Scheduled Drugs) એટલે કે જેમાં ડોક્ટર ના પ્રિસ્ક્રિપ્શન (Prescription) ની જરૂર પડતી નથી તેવી સર્જીકલ ઉત્પાદનો, સેનેટરી નેપકિન્સ જેવા પ્રોડક્ટ અને OTC પ્રોડક્ટ ની કેવલ સાચી જાણકારી આપીએ છીએ. કોઈપણ દવા અથવા સારવાર શરૂ કે બદલવા પહેલાં, હંમેશાં Doctor અથવા Registered Medical Practitioner ની સલાહ લો.
Third-Party Links
અમારી વેબસાઇટમાં ત્રીજા પક્ષની સાઇટ્સના લિંક્સ હોઈ શકે છે. તે સાઇટ્સની સામગ્રી, નીતિ અને સુરક્ષા અંગે અમે જવાબદાર નથી.
Intellectual Property Rights
આ વેબસાઇટનું તમામ Content, Logo, Images, Videos, Text વગેરે JanaushadhiBakrol.com ની માલિકી છે. કોઈપણ સામગ્રીની નકલ કરવાની, રીપ્રોડ્યૂસ કરવાની કે વેચાણ કરવાની મંજૂરી વગર મનાઈ છે.
વિવાદ અને કાનૂની અધિકાર
આ વેબસાઇટ સાથે સંબંધિત કોઈપણ વિવાદ ભારતીય કાયદા હેઠળ અને ભારતના કોર્ટ અધિકારક્ષેત્રમાં ઉકેલવામાં આવશે.
યુઝર વર્તન
- વેબસાઇટને નુકસાન પહોંચાડે તેવી કોઈ પણ પ્રવૃતિ મનાઈ છે
- કોઈપણ પ્રકારનો દુષ્કર્મ, ભેદભાવ, અપમાનજનક અથવા ભ્રામક કન્ટેન્ટ મૂકવો મનાઈ છે
- Spam, Hacking, Virus ફેલાવવો કડક મનાઈ છે
શરતોમાં ફેરફાર
અમે કોઈપણ સમયે આ Terms & Conditions માં ફેરફાર કરી શકીએ છીએ. બદલાવ આ પેજ પર Update કરવામાં આવશે.
સંપર્ક કરો
જો આ Terms & Conditions વિશે તમને કોઈ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરો: dakshamilanbhaliya@gmail.com